17
Jul / 2026
Chicago, IL
Oak Brook, IL
21
Jul / 2026
New Jersey, NJ
New Jersey, NJ
28
Jul / 2026
Columbus, OH
Columbus, OH
Empowering Minds, Shaping Futures
The Peace of Mind Foundation was established in 2006 in Rajkot, Gujarat (India), with the mission of promoting inner well-being and holistic living by Saman Shrutpragyaji — a spiritual mentor, educator, author, and meditation teacher.
The Foundation is dedicated to empowering individuals and communities through spiritual growth, education, and service. Our mission is to spread inner peace, purposeful lifestyle, balanced living, and holistic well-being.
Our Mission
Transforming lives through self-discovery, learning, and acts of kindness.
Our Vision
Empowering individuals to realize their full potential and make a positive impact.
Our Values
Service by selfless giving and contributing to the greater good.
Projects
Project Aastha
Project Aastha harnesses the collective expertise and network of Peace of Mind Foundation to empower financially underprivileged, academically bright students, fueling their potential and determination to succeed.
Learn More
Project Manzil
Project Manzil empowers individuals with the right skills and attitude to drive positive change through purpose-driven voluntary efforts, fostering collaborations with like-minded organizations to create a lasting impact.
Learn MoreTransforming Lives, Transforming the World
Shrutvaani App
A Mobile app to learn about Saman Shrutpragyaji and get access to his discourses and guidance.
Real Stories, Real Impact
What I deeply appreciate about Samanji is his refreshing candidness and practical approach to spirituality. As a "pseudo-monk" who embraces modern technology while maintaining monastic principles, he ...
Khushi Jain (Chicago)
While I had an amazing time participating in Project Aastha, I do have a couple of suggestions for future programs. For the next Project Aastha, I recommend incorporating more than just Q&A sessions. ...
Siona Shah (Austin, TX)
My name is Pranay Mohnot, and I had a fulfilling experience in Project Aastha 2024/2025. While I enjoyed interacting with school children through the Q&A sessions, I would’ve appreciated an after-ac...
Pranay Mohnot (Singapore)
Nurturing Mind, Body, and Spirit
Jul 16, 2026
વૃદ્ધાવસ્થાના 9 વૈભવ છે, જે 70 થી પારની વયના દરેકના જીવનમાં હોવા જ જોઈએ.
1. સારી સ્મરણ શક્તિ - યાદ રહે એ જરૂરી છે. એના માટે રોજ ભ્રામરી પ્રાણાયામ કરો, દરેક કાર્ય ભાવક્રિયા પૂર્વક કરો અને જે હાથ સક્રિય નથી એ હાથેથી રોજ 10 લાઇન લખવાની ટેવ પાડો.
2. સારું આરોગ્ય - સ્વસ્થ રહેવા માટે રોજ 20 મિનિટ હળવી કસરત કરો, થોડું ચાલવાનું રાખો અને પ્રફુલ્લિત રહેવાનો સંકલ્પ કરો.
3. ગહેરી ઊંઘ - રોજ 5-7 કલાકની ગાઢ ઊંઘ લ્યો. રાતના સમયસર સૂઈ જાઓ અને સવારે વહેલા ઉઠી આધ્યાત્મિક જાગૃતિના પ્રયોગો કરો.
4. શરીરમાં સ્ફૂર્તિ - ઓછું ખાઓ, વારે વારે ન ખાઓ, દરેક ત્રણ કલાક પછી 10 મિનિટની કસરત કરો, પ્રાણયુક્ત ભોજન કરો.
5. એક બે શોખ - સંગીત, આર્ટ, સ્પોર્ટ્સ - કોઈ એક બે શોખને જીવતા રાખો.
6. પ્રબળ પુણ્ય - જવાનીમાં પુરુષાર્થ કરો જેથી ઘડપણમાં પુણ્ય સેફ ડીપોજીટ તરીકે સુરક્ષિત રહે. તમારું પુણ્ય હશે તો જ તમારું સન્માન અને તમારો આદર સુરક્ષિત રહેશે.
7. સાચી સમજણ - કોઈને કારણ વગર સલાહ ન આપવી, દરેક સ્થિતિમાં એડજેસ્ટમેન્ટ કરતાં આવડવું - આ સાચી સમજણ છે. પોતાનો ઇગો કે આગ્રહ ક્યાંય આડો ન આવે એવી આવડત એ સમજણ છે.
8. આત્માનુભૂતિ - રોજ 20-30 મિનિટ ધ્યાનમાં બેસો અને પોતાની અંદરની દુનિયામાં ઉતરીને પોતાને ઓળખો - કેમકે સાથે એ જ સંપતિ આવશે.
9. મૃત્યુ મહોત્સવ - દરેકને મરવાનું છે. કોઈનું પણ મૃત્યુ આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનનું કારણ ન બનવું જોઈએ. મૃત્યુને સેલિબ્રેટ કરતાં શીખી જાઓ - કેમકે મૃત્યુ End નથી પણ And છે.
Jun 1, 2026
માણસના જીવનમાં શબ્દોનું ખૂબ મોટું મહત્વ છે. ઘણા લોકો માને છે કે “સારું બોલવું” એ જન્મજાત કળા છે, પરંતુ હકીકતમાં બોલવું પણ એક સ્કીલ છે અને દરેક સ્કીલની જેમ તેને પણ અભ્યાસથી વિકસાવી શકાય છે. જેમ સાયકલ ચલાવવી, કાર ચલાવવી કે સંગીત શીખવું અભ્યાસથી શક્ય બને છે, એમ અસરકારક વાતચીત કરવાની કળા પણ સતત પ્રેક્ટિસથી વિકસે છે.
કમ્યુનિકેશનનો સાચો અર્થ સમજીએ. ઘણા લોકો સમજે છે કે કમ્યુનિકેશન એટલે માત્ર બોલવું પરંતુ વાસ્તવમાં કમ્યુનિકેશન ચાર બાબતોનો સમન્વય છે:
1. બોલવું
2. સાંભળવું
3. સમજવું
4. સમજાવવું
જો કોઈ વ્યક્તિ માત્ર બોલે છે પરંતુ સાંભળતો નથી, તો એ સારો કમ્યુનિકેટર બની શકતો નથી. સાચું કમ્યુનિકેશન એટલે બે વ્યક્તિના બે મન વચ્ચેનો સેતુ.
શબ્દોથી વધુ પ્રભાવ વ્યક્તિત્વનો પડે છે. વાતચીતમાં આપણે જે શબ્દો બોલીએ છીએ તેનો પ્રભાવ માત્ર ૧૦% જેટલો પડે છે. બાકીના ૯૦% પ્રભાવ આપણા:
~ હાવભાવ
~ બોડી લેંગ્વેજ
~ આંખોની ભાષા
~ ઊર્જા
~ અવાજનો ટોન
~ અને આંતરિક ભાવ પર આધારિત હોય છે.
એટલે જ કોઈ વ્યક્તિ ઓછું બોલે છતાં અસરકારક લાગે છે, જ્યારે કોઈ કલાકો બોલે છતાં અસર નથી થતી.
દર નબળા સંચાર - Poor Communication - ને કારણે કંપનીઓને ઉત્પાદકતાના નુકસાન રૂપે અબજો ડૉલરનું નુકસાન થાય છે અને એક વાત સ્વીકારવી જોઈએ કે આપણી કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં, આ નુકસાનમાં આપણો પણ થોડોક ફાળો હોય છે. આપમાંથી કેટલા લોકો એવા કોઈ વ્યક્તિ સાથે કામ કરે છે જે ખૂબ લાંબી, ગૂંચવણભરી અથવા અસ્પષ્ટ વાત કરે છે? આપણે બધા સ્પષ્ટ અને ટૂંકમાં વાત કરવાની ઇચ્છા રાખીએ છીએ. આપણું લક્ષ્ય એ જ હોય છે કે લોકો આપણી વાત સરળતાથી સમજી શકે. પરંતુ સાચો પ્રશ્ન એ છે: શું આપણે ખરેખર જાણીએ છીએ કે સ્પષ્ટ અને સંક્ષિપ્ત રીતે વાત કેવી રીતે કરવી? કારણ કે ઘણી વાર સમસ્યા આપણા ઇરાદામાં નથી હોતી, સમસ્યા આપણા અભિવ્યક્તિ કરવાની પદ્ધતિમાં હોય છે અને અસરકારક સંવાદની શરૂઆત ત્યારે થાય છે, જ્યારે આપણે માત્ર બોલવાનું નહીં, પરંતુ સ્પષ્ટ રીતે બોલવાનું શીખીએ.
મુખ્ય સંદેશ
~ મહાન વક્તા જન્મતા નથી, ઘડાય છે.
~ સંવાદ એક કળા નથી માત્ર, તે એક શીખી શકાય તેવી કુશળતા છે.
~ શબ્દો, અવાજ, શરીરભાષા અને સ્મિત — આ ચારેયનો સુમેળ જ પ્રભાવશાળી સંવાદનું રહસ્ય છે.
~ યાદ રાખવા જેવું સૂત્ર:
"Good Speakers are made, not born." "સારા વક્તાઓ જન્મતા નથી, સતત અભ્યાસ અને જાગૃત પ્રેક્ટિસથી બને છે."
Apr 29, 2026
अक्सर हम खुद को ऐसी बातों को लेकर बहुत ज्यादा परेशान कर लेते हैं, जो ध्यान से देखने पर वास्तव में इतनी बड़ी नहीं होतीं। हम छोटी-छोटी समस्याओं और चिंताओं पर ध्यान केंद्रित करते हैं और उन्हें बहुत बढ़ा-चढ़ाकर देखते हैं। उदाहरण के लिए, कोई अजनबी ट्रैफिक में हमारे आगे आ सकता है। उसे जाने देने और अपने दिन में आगे बढ़ने के बजाय, हम खुद को यह समझा लेते हैं कि हमारा गुस्सा जायज़ है। हम अपने मन में एक काल्पनिक टकराव रच लेते हैं। हममें से कई लोग बाद में इस घटना के बारे में किसी और को बताते भी हैं, बजाय इसके कि उसे जाने दें।
क्यों न इसके बजाय हम उस ड्राइवर को उसकी गलती कहीं और करने दें? उस व्यक्ति के प्रति करुणा रखें और याद करें कि बहुत अधिक जल्दी में होना कितना कष्टदायक होता है। इस तरह हम अपने भीतर की शांति बनाए रख सकते हैं और दूसरों की समस्याओं को व्यक्तिगत रूप से लेने से बच सकते हैं।
ऐसी कई “छोटी-छोटी बातें” हैं जो हमारे जीवन में रोज़ होती हैं—चाहे लाइन में इंतज़ार करना पड़े, अनुचित आलोचना सुननी पड़े, या काम का बड़ा हिस्सा हमें करना पड़े। यदि हम इन छोटी बातों की चिंता करना छोड़ दें, तो इसका बहुत बड़ा लाभ मिलता है।
बहुत से लोग अपनी जीवन-ऊर्जा का बड़ा हिस्सा इन “छोटी बातों” में उलझकर गंवा देते हैं, जिससे वे जीवन की सुंदरता और जादू को महसूस ही नहीं कर पाते। जब आप इस दिशा में सचेत प्रयास करते हैं, तो आप पाएंगे कि आपके पास दूसरों के प्रति अधिक दयालु और कोमल बनने के लिए कहीं अधिक ऊर्जा होगी।